Categories



Gujarat cities

AhmedabadRajkotSuratVadodaraMore Cities

Latest Gujarati Jokes in Gujarat Language and Gujarati Font – Kathiyawadi Student

Latest Gujarati Jokes in Gujarat Language and Gujarati Font – Kathiyawadi Student

એક સબંધી નાં છોકરા ને 1 ધોરણમાં મીડીયમ ઈંગ્લીશ માં બેસાડવા માટે પરીક્ષા હતી…
પ્લાસ્ટિક નાં રમકડા બતાવે તેમ પેલો તેના અંગ્રેજીમાં નામ બોલતો હતો
(1) સફરજન બતાવ્યું = એપલ
(2) દડો બતાવ્યો = બોલ
(3) બિલાડી બતાવી =કેટ
આવી રીતે બધુ બરાબર ચાલતું હતું……
તેમાં ઊંટ બતાવ્યો ત્યાં તો છોકરો ઉત્સાહ માં આવી ને બોલ્યો…. હાન્ઢીયોયોયોયો………………!!!
મૂળ તો કાઠીયાવાડી જીવ ને….

Do you like this “Latest Gujarati Joke on Kathiyawadi Student”  ?  ?

Main Category:
Gujarat Data

Explore:

Share Your Comments & Views


Poll of The Week 

 
6 Team
8 Team
10 Team
 6 Team Poll  7.00%
 8 Team Poll  30.00%
 10 Team Poll  63.00%

Quote of the Day 

Banner Advertisement
Banner Advertisement
Banner Advertisement

Random Posts: