Muhurat of “Kem Re Bhulai Sajan Tari Prit” Gujarati Movie Present by Kandoliya Films Gujarat
Muhurat of “Kem Re Bhulai Sajan Tari Prit” Gujarati Movie Present by Kandoliya Films Gujarat
નિર્માતા હર્ષદ કંડોલિયા, રીધમ કંડોલિયા અને મનીષ પટેલની ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત‘ ફિલ્મનું મુહુર્ત પ્રમોદવિલા પેલેસ, રાજપીપળા ખાતે ૪ મે ના રોજ રાખવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો અભિનય આપી રહ્યા છે જે એક મલ્ટીસ્ટારર ફિલ્મમાં કામ કરવા અને તેના સબ્જેક્ટને લઈને ઘણા જ રોમાંચિત છે.
મુહુર્તનું આમંત્રણ કાર્ડ કંઇક આવું છાપવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો. ફિલ્મની પ્રોડક્શન ટીમ લોકેશન પર જવા રવાના થઇ ગઈ છે.
કંડોલિયા ફિલ્મ્સના બેનરમાં બની રહેલી આ ફિલ્મના પી.આર.ઔ. યુવા પત્રકાર ગજ્જર નીલેશ છે.
Explore:
Share Your Comments & Views
You must be logged in to post a comment.